વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલ અને ડી. આર. અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા ફફડાટ ફેલાયો હતો.